જૂનાગઢમાં ગેસનો બાટલો ચોરી ગયાની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંદાતાર રોડ ખાતે આવેલી કામદાર સોસાયટીમાં રહેતા પરાગભાઇ પ્રફુલભાઇ પરમાર કોલેજમાં વેકેશન હોવાથી બહાર ફરવા ગયા હતા.

વેકેશનનો માહોલ પૂર્ણ થતાં ઘેર આવતા તેમણે જોયુ તો ગેસનો બાટલો ગુમ થયો હતો. વંડામાં રાખેલા ગેસનાં બાટલાની કિંમત રૂ.1200ની અજાણ્યા શખ્સો દ્વારા ઉઠાંતરી કર્યાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...