માનવભક્ષી સિંહ સક્કરબાગ લવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લાના ધારીમાં આવેલ આંબરડી પાર્કના એક માસમાં 3 લોકો પર સિંહે હુમલો કરી ફાડી ખાધાહતા બનાવ બાદ વનતંત્ર સફાળુ જાગ્યુ હતુ.અને પાર્કની સીમમાંથી શંકાસ્પદ 16 સિંહને ઝડપી લઇ નજરકેદ રાખવામાં આવ્યા હતા .બાદમાં તેમના મળ અને તેમની વતૃણક વગેરેની તપાસ કરતા 3 સિંહ નરભક્ષી હોવાનુ સાબીત થયુ હતુ.આ ત્રણ પૈકી એક સિંહને આજે વનવિભાગની ટીમ જૂનાગઢના સક્કરબાગ ઝુંમા લાવી હતી. અને દેખરેખ મા રાખ્યો હતો .જોકે આવા સિહની વર્તુણક લોકો પર હિંસક હુમલો કરવાના ભયના કારણે લોકોના પ્રદર્શન માટે રાખવામાં આવતો નથીઆગામી સમયમાં તેને સંવર્ધન કેેેન્દ્રમાં પણ ખસેડવાની કામગીરી હાથ ધરાશે.જોકે માટે ઉપરી અધિકારીઓની મંજુરીની રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...