• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ બાર એસોસીએશનની મિટીંગ મળી, નવા જજનું સન્માન

જૂનાગઢ બાર એસોસીએશનની મિટીંગ મળી, નવા જજનું સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનીબાર એસોશીએશનની મિટીંગ મળી હતી. જેમાં જૂનાગઢમાં બદલીથી આવેલા જજ વાય.ડી.ત્રિવેદી, એચ.એ.ત્રિવેદી, બી.જી.અવસ્થી, આર.જે.પટેલ, સી.વી.રાણા, એમ.જે.મિસ્ત્રી, બી.સી.ભાલિયાનો સ્વાગત કાર્યક્રમ તથા પી.જે.અગ્રાવત ડિસ્ટ્રીક્ટ જજ સ્વૈચ્છિક નિવૃત્ત થતાં હોવાથી તેનો વિદાય સમારંભ યોજાયો હતો. તકે મુખ્ય ડિસ્ટ્રીક્ટ જજ ડી.ટી.સોની, જિલ્લા સરકારી વકીલ એન.કે.પુરોહિત, બાર એસાે.ના પ્રમુખ ડી.વી.કુંભાણી, પી.ડી.ગઢવી, કે.બી.સંઘવી, અેન.ડી.મોરી સહીતના મહેમાનો અને વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...