• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની માનસ વિદ્યાલયના છાત્રો એથ્લેટીક્સ સ્પર્ધામાં પ્રથમ

જૂનાગઢની માનસ વિદ્યાલયના છાત્રો એથ્લેટીક્સ સ્પર્ધામાં પ્રથમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીતાલુકા કક્ષાની શાળાકીય રમતોત્સવમાં માનસ વિદ્યાલયના ભાઇઓની ટીમ એથ્લેટીક્સમાં વિજેતા બની છે. જેમાં સોનીક પીલે 100મી.દોડ અને 400મી.દોડમાં પ્રથમ, સોલંકી ભાર્ગવ 800મી.દોડમાં પ્રથમ, કાતરીયા પ્રદિપ 1500મી.દોડમાં પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. માટે શાળાના પી.ટી.શિક્ષક અશ્વીનભાઇ ઠુંમરે જહેમત ઉઠાવી હતી. તમામ વિજેતા છાત્રો અને શિક્ષકને શાળાના સંચાલક કરસનભાઇ જાડેજા, કૃષ્ણકુમાર જાડેજા તથા આચાર્ય ડો.ત્રિલોકભાઇ ગોહિલે અભિનંદન પાઠવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...