તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ: જૂનાગઢ તાલુકા ભાજપ દ્વારા પં.દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમીત્તે

જૂનાગઢ: જૂનાગઢ તાલુકા ભાજપ દ્વારા પં.દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમીત્તે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢ તાલુકા ભાજપ દ્વારા પં.દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમીત્તે મજેવડી ગામે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 526 દર્દીઓએ સારવાર લીધી હતી તેમજ દરેક દર્દીઓને કેમ્પમાં નિ:શુલ્ક દવા આપવામાં આવી હતી. કેમ્પમાં એલ.ટી.રાજાણી, ટીનુભાઇ ફડદુ, મનોજભાઇ ગોહેલ, નિલેષભાઇ ચોથાણી, કડવાભાઇ દોમડીયા, ભરતભાઇ વાંક, પ્રવીણભાઇ પટોળીયા સહીતના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

મજેવડી ગામે મેડીકલ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...