તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપા કર્મીઓ ઓફિસ ટાઇમે ગુટલી મારે અને શિસ્ત જાળવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમિશ્નર વી.જે. રજપુતે આજથી વિધીવત્ ચાર્જ સંભાળ્યો

જૂનાગઢમાં5 માસ પહેલા બદલી કરી જૂનાગઢ મનપાના કમિશ્નર તરીકે નિમાયેલા રવિશંકરની રાતોરાત બદલી થઇ જતા તેમના સ્થાને વી.જે રજપુતની નિમણુક કરાઇ છે આજથી નવા કમિશ્નરે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. તકે ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા,સ્ટન્ડીંગ ચેરમેન નિલેશ ધુલેશિયા અને શૈલેષ દવે સહિતના પદાધિકારીઓએ કમિશ્નરને આવકાર્યા હતા. અને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. કમિશ્નરે નવી શરૂઅાત ઘરથી એટલે મનપા કચેરીમાં સુધારા લાવવા પર ભાર મુક્યો હતો. મનપાના કર્મચારીઓ સવારે નિયમિત આવે, અને કામના સમય દરમ્યાન કોઇ સાથે ગેરશિસ્તથી વર્તે એવી તાકિદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...