તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા જેલમાં યોગ અને પ્રાણાયામ શિબિર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા જેલમાં યોગ અને પ્રાણાયામ શિબિર યોજાશે

જૂનાગઢ | જૂનાગઢજિલ્લા જેલમાં આજથી યોગ અને પ્રાણાયમ શિબીરનો પ્રારંભ થશે. જે ત્રણ દિવસ એટલેકે 15 જુન સુધી ચાલશે. શિબિરમાં કેદીઓને માનસિક શાંતિ અને શારીરિક રીતે મજબુત બની ભુતકાળના ગુનાઓ ભુલી જઇ ફરીથી નવું જીવન શરૂ કરવા અંગે પ્રેરણા આપશે. સાથે કેદીઓનાં સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...