જૂનાગઢ શહેરમાં હિંગળાજ માતાની શોભાયાત્રા નિકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંબોળચોથ નિમિતે હિંગળાજ માતાના મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું શોભાયાત્રા મંદિરમાંથી નીકળી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. જેમાં મોટી સખ્યમાં ભાવિક ભક્તો જોડાયા હતા. જૂનાગઢમાં બોળચોથ(કાઝળાચોથ) નિમિત્તે હિંગળાજ માતાના મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં અાવ્યું હતું. શોભાયાત્રામાં તળપદા વાંઝા જ્ઞાતિ સિવાયના અન્ય જ્ઞાતિના માતાના ભક્તો પણ જોડાયા હતા. શોભાયાત્રા બાદ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. બોળચોથને કાઝળાચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે.કાઝળોએ હિંગળાજ માતાના દિકરો હોવાથી તેમના માનમાં તળપદા વાંઝા જ્ઞાતિ દ્વારા કાઝળાચોથ ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...