તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DRIનું ઓપરેશન: દસ રૂપિયાની થેલીમાં 2.22 કરોડનું ગોલ્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતડીઆરઆઇ (ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા સચીન એસઇઝેડ બહારથી બાઇક સવાર બે ઇસમને ઝડપી રૂપિયા 2.22 કરોડનું ગોલ્ડ કબ્જે કર્યુ હતુ. ગોલ્ડ જુનાગઢ સ્થિત લઇ જવામાં આવી રહ્યુ હતુ. બે ઇસમ મોટરસાયકલ પર એક કાળા રંગની થેલીમાં હેરાફેરી કરી રહ્યા હતા. સૂત્રોએ કહ્યુ કે સચીનના એસઇઝેડમાં આવેલી મેસર્સ ડી જ્વેલમાંથી ગોલ્ડ નિકળયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...