તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેંદરડા શહેરમાં બે પરિવાર બાખડયા, સામ-સામી ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડામાંસોનબાઇબેન રેણુકાનાં પુત્ર રાજેશની ખોટી વાતો કરતા હોય જે અંગે ઠપકો આપતા સોનબાઇબેન અને તેમનાં પરિવારનાં સભ્યોને મંજુબેન તેરૈયા, સંગીતાબેન હિતેષ, હિતેષ, રજનીકાંત અને ચંદુએ માર માર્યો હતો. જયારે સંગીતાબેન તેરૈયાએ વાડામાં લઘુશંકાની ના પાડતાં જે મનદુ:ખમાં રાજેશ બારોટ, સોનબાઇબેન અને સંગીતાબેને હુમલો કરી માર માર્યાની પોલીસમાં બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...