સ્વ. પ્રાણલાલ ની 7મી પુણ્યતિથીએ સંતવાણી

જૂનાગઢ | જૂનાગઢના લોકગાયક સ્વ. પ્રાણલાલ વ્યાસની 7મી પુણ્યતિથી નિમિત્તે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયુંં છે. 13...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:45 AM
સ્વ. પ્રાણલાલ ની 7મી પુણ્યતિથીએ સંતવાણી
જૂનાગઢ | જૂનાગઢના લોકગાયક સ્વ. પ્રાણલાલ વ્યાસની 7મી પુણ્યતિથી નિમિત્તે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયુંં છે. 13 ઓગસ્ટ સોમવાર રાત્રિના 9/30 કલાકે શહેરના રામનિવાસ સ્થિત બ્રહ્મસમાજ કન્યા છાત્રાલય પાસેના ડો. રાધાકૃષ્ણન કોમ્યુિનટી હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. શેરનાથબાપુ તેમજ અન્ય મહાનુભાવો દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકશે. પદ્મશ્રી ભીખુદાન ગઢવી, દેવરાજ ગઢવી, બિરજુ બારોટ, પરેશ વડીયા, મયુર દવે, વિક્રમ ગઢવી અને રાજુભાઇ ભટ્ટ વગેરે સંતવાણી રજૂ કરશે.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઇન્દુબેન વ્યાસ, નિરૂપમ વ્યાસ, જીજ્ઞેશ વ્યાસ, મેહુલ વ્યાસે નિમંત્રણ પાઠવેલ છે.

X
સ્વ. પ્રાણલાલ ની 7મી પુણ્યતિથીએ સંતવાણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App