• Home
  • Saurashtra
  • Latest News
  • Junagadh
  • સાંત્વન વિકલાંગ વિકાસ મંડળમાં મહિલા સશક્તિકરણની ઉજવણી

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળમાં મહિલા સશક્તિકરણની ઉજવણી

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળમાં મહિલા સશક્તિકરણની ઉજવણી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:45 AM IST
જૂનાગઢ |મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ નિમિતે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે સમાજ સુરક્ષા અધિકારી હંસાબેન વાળા, મેયર આદ્યાશક્તિબેન, બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર આરતીબેન જોષી, બાળ કલ્યાણ સમિતીના રમીલાબેન કથીરીયા સહિતના હાજર રહ્યા હતા અને સંસ્થાની કામગીરી નિહાળી હતી.

X
સાંત્વન વિકલાંગ વિકાસ મંડળમાં મહિલા સશક્તિકરણની ઉજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી