• Home
  • Saurashtra
  • Latest News
  • Junagadh
  • સાસણ રૂન્દ્રશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુના શ્રાવણી અનુષ્ઠાન

સાસણ રૂન્દ્રશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુના શ્રાવણી અનુષ્ઠાન

જૂનાગઢ|સાસણ ખાતે આવેલા રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ઇન્દ્રભારતી બાપુ તા.11/8 થી 9/9 સુધી શ્રાવણ માસ નિમિતે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:45 AM
સાસણ રૂન્દ્રશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુના શ્રાવણી અનુષ્ઠાન
જૂનાગઢ|સાસણ ખાતે આવેલા રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ઇન્દ્રભારતી બાપુ તા.11/8 થી 9/9 સુધી શ્રાવણ માસ નિમિતે અનુષ્ઠાન કરવામાં આવશે. જેમાં દરરોજ રાત્રીના 8:30 કલાકે ભોળાનાથની આરતી બાદ મહાપ્રસાદી અને સંતવાણી કાર્યક્રમ યોજાશે. તેમજ 15 ઓગસ્ટના આશ્રમ ખાતે સવારે ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ-સંતો ત્રિરગો લહેરાવી રાષ્ટ્રીય પર્વતની ઉજવણી કરાશે.

X
સાસણ રૂન્દ્રશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુના શ્રાવણી અનુષ્ઠાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App