Home » Saurashtra » Latest News » Junagadh » આર્ય સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધના પર્વનું આયોજન કરાયું

આર્ય સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધના પર્વનું આયોજન કરાયું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:45 AM

જૂનાગઢ | આર્ય સમાજ, જૂનાગઢ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમીત્તે શિવ આરાધના પર્વનું આયોજન તા.12 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2018...

  • આર્ય સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધના પર્વનું આયોજન કરાયું
    જૂનાગઢ | આર્ય સમાજ, જૂનાગઢ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમીત્તે શિવ આરાધના પર્વનું આયોજન તા.12 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2018 સુધી યજ્ઞ અને યોગ દ્વારા સુખ, સમૃદ્ધી, સ્વાસ્થય, સંસ્કૃતિ રક્ષા માટે ઘર-ઘર યજ્ઞ-હર ઘર યોગના માધ્યમથી કરવામાં આવશે. કોઇપણ જ્ઞાતિનાં ભેદભાવ વગર આપના ઘરે નિરામય પવિત્ર યજ્ઞ કરાવવા માટે આર્ય સમાજ જૂનાગઢ તથા દિપક આર્ય નો 99040 93722 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ