Home » Saurashtra » Latest News » Junagadh » 15 ઓગષ્ટ સ્વંતત્રતા દિવસ નિમિતે દેશભક્તિ ફિલ્મીગીત સ્પર્ધાનું આયોજન

15 ઓગષ્ટ સ્વંતત્રતા દિવસ નિમિતે દેશભક્તિ ફિલ્મીગીત સ્પર્ધાનું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:45 AM

જૂનાગઢ | જૂનાગઢ સુરરંગ સંગીત વિદ્યાલય દ્વારા તા.15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે દેશભક્તિ ફિલ્મગીત સ્પર્ધાનું...

  • 15 ઓગષ્ટ સ્વંતત્રતા દિવસ નિમિતે દેશભક્તિ ફિલ્મીગીત સ્પર્ધાનું આયોજન
    જૂનાગઢ | જૂનાગઢ સુરરંગ સંગીત વિદ્યાલય દ્વારા તા.15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે દેશભક્તિ ફિલ્મગીત સ્પર્ધાનું આયોજન આર્યસમાજ હોલ ખાતે સાંજના 6 કલાકે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભાગ લેવા ઇચ્છતા લોકોને સુરરંગ સંગીત વિદ્યાલયનો સંપર્ક કરવા મનોજભાઇ મંડોરાએ જણાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending