તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંઆઝાદ ચોકમાં આવેલી દિનેશ એજન્સી ખાતે સવારે 11

જૂનાગઢ | જૂનાગઢમાંઆઝાદ ચોકમાં આવેલી દિનેશ એજન્સી ખાતે સવારે 11

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંઆઝાદ ચોકમાં આવેલી દિનેશ એજન્સી ખાતે સવારે 11 થી 1 કલાકે દરરોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુના અસાધ્ય રોગ, જુની શરદી, ચામડીને લગતા રોગો તેમજ દરેક પ્રકારના રોગોનું દરરોજ સારવાર કરી અપાશે. કેમ્પ માત્ર ગુરૂવારે બંધ રહેશે. કેમ્પનો જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

જૂનાગઢમાં વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં દરરોજ સારવાર કરી અપાશે

અન્ય સમાચારો પણ છે...