તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ સ્વામીનારાયણ ગુરૂકુળમાં સત્સંગી બાળકોને ફ્રી કરાટે ટ્રેનીંગ

જૂનાગઢ સ્વામીનારાયણ ગુરૂકુળમાં સત્સંગી બાળકોને ફ્રી કરાટે ટ્રેનીંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | સત્સંગનીસાથે સ્વરક્ષણની તાલીમ પણ એટલી જરૂરી છે તેમ જૂનાગઢ સ્વામીનારાયણ ગુરૂકુળનાં સંત હરિનારાયણ સ્વામીએ કરાટે ટ્રેનીંગના કાર્યક્રમમાં પોતાના પ્રસંગોચીત વકતવ્યમાં જણાવ્યું હતું. જૂનાગઢનાં કોલેજ રોડ ગુરૂકુળ ખાતે સત્સંગી બાળકોને કરાટેની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. ગુરૂકુળમાં અભ્યાસ ચુકેલા આનંદ જીવાણી કરાટેમાં સુબુકાઇ સીતોરીયુંમાં રેડ બેલ્ટ ચેમ્પિયન બનેલ છે.

અન્ય સમાચારો પણ છે...