Home » Saurashtra » Latest News » Junagadh » અપર પ્રાયમરી ગર્લ્સ સ્કુલ બેઝબોલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ

અપર પ્રાયમરી ગર્લ્સ સ્કુલ બેઝબોલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:45 AM

જૂનાગઢ | જૂનાગઢ કેળવણી મંડળ અપર પ્રાયમરી ગર્લ્સ સ્કુલની 14 બહેનોની ટીમ શાળા રમતોત્સવમાં જિલ્લા કક્ષાની બેઝબોલની...

  • અપર પ્રાયમરી ગર્લ્સ સ્કુલ બેઝબોલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ
    જૂનાગઢ | જૂનાગઢ કેળવણી મંડળ અપર પ્રાયમરી ગર્લ્સ સ્કુલની 14 બહેનોની ટીમ શાળા રમતોત્સવમાં જિલ્લા કક્ષાની બેઝબોલની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે રાજ્ય લેવલે ભાગ લેશે. સંસ્થાના પ્રમુખ મોહનભાઇ પટેલ, ઉપપ્રમુખ સંજયભાઇ કોરડીયા, મંત્રી દલસાણીયા, વૈશ્નાણી, આચાર્ય હસમુખાબેન મારવણિયાએ વગેરેએ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending