અન્ય બાઇક ચાલક આધેડને સામાન્ય ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામેની બાઇક પર સવાર ચર ગામનાં વજુભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી. તેઓ મચ્છીની પેટી લઇ બાલાગામ તરફ જઇ રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા. કેશોદ 108નાં શબીર જેઠવા અને ભરત નંદાણીયાએ તેમને સારવારમાં ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...