તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં 291 મહિલા લોકરક્ષકનો યોજાયો દિક્ષાંત પરેડ સમારોહ

જૂનાગઢમાં 291 મહિલા લોકરક્ષકનો યોજાયો દિક્ષાંત પરેડ સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 291 મહિલા લોકરક્ષકની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ તકે આઇજી એમ.એમ.અનારવાલા, પરેડ કમાન્ડર સુનિતા મદનલાલ યાદવ, સી. એન. ચૌધરી, ડીવાયએસપી ગોહિલ સહિતનાં હાજર રહ્યાં હતાં. એમ.એમ.અનારવાલાએ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રાત્મક રીતે નહીં પરંતુ લોકોને મહેસૂસ થાય તે રીતે ફરજ બજાવવા કહ્યું હતું.

તસ્વીર -મેહૂલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...