• Home
  • Saurashtra
  • Latest News
  • Junagadh
  • કૃષિ યુનિ.માં અેગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન સર્વિસીસ ફોર ઇનપુટ ડીલર્સનો પ્રારંભ

કૃષિ યુનિ.માં અેગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન સર્વિસીસ ફોર ઇનપુટ ડીલર્સનો પ્રારંભ

જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ડીપ્લોમા ઇન એગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન સર્વિસીસ ફોર ઇનપુટ ડીલર્સના કોર્ષનો...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
કૃષિ યુનિ.માં અેગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન સર્વિસીસ ફોર ઇનપુટ ડીલર્સનો પ્રારંભ
જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ડીપ્લોમા ઇન એગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન સર્વિસીસ ફોર ઇનપુટ ડીલર્સના કોર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં પાયામાં મુખ્ય કીટક, રોગ, જમીન રસાયણ, હવામાન ખાતુ, બીજ ઉત્પાદનની પધ્ધતિ, સજીવ ખેતી, જુદા-જુદા કાયદાઓ, ખેડુત લક્ષી યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવશે.

X
કૃષિ યુનિ.માં અેગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન સર્વિસીસ ફોર ઇનપુટ ડીલર્સનો પ્રારંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App