જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

જૂનાગઢ | જૂનાગઢના એસ.ટી.ડેપો ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 75 વૃક્ષોનું વાવેતર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
જૂનાગઢ | જૂનાગઢના એસ.ટી.ડેપો ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 75 વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવા સંકલ્પ લીધો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડેપો મેનેજર વી.બી.ડાંગર, સ્ટેન્ડ ઇન્ચાર્જ અને સંગઠન કર્મચારી તેમજ સ્ટાફ જોડાયો હતો.

X
જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App