• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વરિયા વૈશ્નવ પ્રજાપતિ જ્ઞાતિનો દ્વિતીય સમુહલગ્નોત્સવ યોજાશે

વરિયા વૈશ્નવ પ્રજાપતિ જ્ઞાતિનો દ્વિતીય સમુહલગ્નોત્સવ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢમાં વરિયા વૈશ્નવ પ્રજાપતિ જ્ઞાતિમાં તા.21 જાન્યુઆરીના ભવનાથ તળેટીમાં આવેલા પ્રજાપતિ એકતા ભવન ખાતે દ્વિતિય સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે.આ લગ્નોત્સવમાં જ્ઞાતિનાં દસ યુગલો લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઇને પ્રભુતામાં પગલાં પાડશે. જેમાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

સ્ત્રીનિકેતન મહિલા સંસ્થામાં લગ્નગીતો ગાવાની સ્પર્ધા યોજાશે
જૂનાગઢ| જૂનાગઢમાં સ્ત્રીનિકેતન મહિલા સંસ્થા દ્વારા તા.3 ફેબ્રુઆરીના સાંજના 5 કલાકે અવનિ સ્કુલ ખાતે ફેબ્રુઆરી માસની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટીંગમાં કંકોત્રીથી લઇને વિદાય સુધીના લગ્ન ગીતો ગાવાની સ્પર્ધા તેમજ છાબમાં મુકવાની સાડી ઘરેથી પેકીંગ કરીને લાવીને મુકવાની સ્પર્ધા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...