તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ: સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સભ્યો બહેનોના બાળકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ: સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સભ્યો બહેનોના બાળકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ: સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સભ્યો બહેનોના બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે હાસ્ય કલાકાર વિજયભાઇ રાવલનો હાસ્ય કાર્યક્રમ યોજાયો હતો. સંચાલન રૂપલબેન લખલાણી તેમજ વીણાબેન પંડ્યાએ કર્યુ હતું. સફળ બનાવવા મંડળની કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

મહિલા મંડળમાં સરસ્વતી સમારોહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો