તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યાસનાં ભારથી સગીરાએ કરી લીધો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંઅન્નપૂર્ણા અેપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ અભ્યાસ ભારરૂપ લાગતા ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ, જૂનાગઢનાં અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઇ કાપડીની સગીર દિકરી ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં તેને ટેન્શન રહેતું હોવાથી ગઇકાલે તેણે ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પીએસઆઇ બી. ડી. જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો. અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો