તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પાંચ જિલ્લામાંથી તડીપાર કરેલા બે શખ્સ જૂનાગઢમાંથી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ જિલ્લામાંથી તડીપાર કરેલા બે શખ્સ જૂનાગઢમાંથી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢઅને અન્ય ચાર જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરાયેલા બે શખ્સને એસઓજીએ સાબલપુર ચોકડી પાસેથી ગેરકાયદે પ્રવેશ કરતા ઝડપી લીધા હતા.અને વધુ તપાસ માટે તાલુકા પોલીસ હવાલે કર્યા હતા.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ એસપી નિલેશ જાજડીયાની સુચનાથી એસઅોજી પીએસઆઇ એમ.એસ.ગોહીલ અને સ્ટાફ ગઇકાલે પેટ્રોલીંગમાં હતા. તે ચોક્કસ બાતમીના આધારે સાબલપુર બસ સ્ટેશન પાસેવોચ ગોઠવી હતી. દરમ્યાન શંકાસ્પદ હિલચાલ કરતા સાજીદ ઉર્ફે મમુ મામદભાઇ હોથી અને સલીમ કેશર ઠેબાને ઝડપી લીધા હતા.બન્ને શખ્સને એક વર્ષ માટે જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીરસોમનાથ અને રાજકોટ જિલ્લામાંથી તડીપાર કરેલા હોવાથી બન્ને શખ્સને તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા. અંગે તાલુકા પોલીસ આગળની તજવીજ હાથ ધરી હતી.

જૂનાગઢ સહિતનાં જિલ્લામાં રહેવા પર હતો પ્રતિબંધ

એસઓજીએ બંનેને ઝડપી લીધા હતા. તસવીર- ભાસ્કર

એસઓજીએ શહેરની ભાગોળેથી ઝડપ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો