તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં ટ્રાફિકને નડતરરૂપ લારી ધારક દંડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદશહેરમાં ટ્રાફિક પોલીસે સતત જાહેર રસ્તાઓ ઉપર જ્યાં ત્યાં લારી રાખી ઉભા રહી જવાનાં કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય ત્યારે આવા લારી ધારકો સામે કાર્યવાહી કરી તેને દંડ ફટકારતા ટ્રાફિક સમસ્યા હળવી થઈ જાય છે. પરંતુ થોડાદિવસમાં ફરી પાછી એની સમસ્યા ઉભી થતી હોય છે. ત્યારે માત્ર દંડ વસુલી કે, કાર્યવાહી કરી સંતોષ માનવાને બદલે જો માટેની વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવી શકાય તેમ છે. પરંતુ પોલીસ દંડ વસુલી સંતોષ માની લ્યે છે. ત્યારે કેશોદમાં સરકારી હોસ્પિટલ પાસે ટ્રાફિકને નડતરૂપ થાય રીતે શાકભાજીની રેકડી રાખનાર રણજીત જયંતિ પરમાર સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો