તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વાઘેશ્વરી મંદિરની ચોરીના વિરોધમાં ટ્રસ્ટીઓએ ફરી ઉપવાસ શરૂ કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘેશ્વરી મંદિરની ચોરીના વિરોધમાં ટ્રસ્ટીઓએ ફરી ઉપવાસ શરૂ કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
11 માસ થવા છતાં તસ્કરોને પોલીસ અોળખી પણ નથી શકી

જૂનાગઢનીસૌથી ચર્ચાસ્પદ બનેલી વાઘેશ્વરી મંદિરની ચોરીની ઘટનામાં અગિયાર માસ જેટલો સમય થવા આવ્યો. પરંતુ પોલીસ માટે કાળી ટીલી સમાન બની ગયેલી ચોરીમાં આજદિન સુધી તસ્કરને પકડવાતો દુર, અંગે એક મજબુત પુરાવો પણ શોધી નથી શકી. અગાઉ સામાજિક આગેવાનોએ ઘટનાની તપાસ સીઆઇડીને સોંપવા માંગ કરી હોવા છતાં હજુ સુધી પોલીસે કોઇ હકારાત્મક પ્રતિભાવ નથી આપ્યો. ચોરીના વિરોધમાં ફરી એકવાર મંદિરના ટ્રસ્ટી મુકેશભાઇ રાજપરા, વિજય કિકાણી બ્રહ્મચારી ગીરીજાશંકર, બાબુભાઇ ઉપાધ્યાય, લક્ષ્મણભાઇ નંદવાણી તથા જયમલભાઇ વોરા સહિતના લોકોએ એક દિવસના ઉપવાસ કર્યા હતા. તો બીજી તરફ નવરાત્રી સુધીમાં નવા અાભુષણો માટે મંદિર દ્વારા દાન પણ ઉઘરાવવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો