તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |ભવતાણીઆરોગ્ય નિધી ટ્રસ્ટ ગોંડલ તથા રેડક્રોસ સોસાયટી જૂનાગઢ દ્વારા તા.11 સપ્ટેમ્બરનાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |ભવતાણીઆરોગ્ય નિધી ટ્રસ્ટ-ગોંડલ તથા રેડક્રોસ સોસાયટી-જૂનાગઢ દ્વારા તા.11 સપ્ટેમ્બરનાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |ભવતાણીઆરોગ્ય નિધી ટ્રસ્ટ-ગોંડલ તથા રેડક્રોસ સોસાયટી-જૂનાગઢ દ્વારા તા.11 સપ્ટેમ્બરનાં સવારે 10 કલાકે રેડક્રોસ હોલ ખાતે વિનામુલ્યે વા,ફરતો વા અને સંધિવાના દર્દીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડો.ભાવિન ભટ્ટ તથા રમાનાથ હોસ્પીટલ-રાજકોટની ટીમ વિનામુલ્યે નિદાન કરશે.આ કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લેવા રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને ધારાસભ્ય મહેનદ્રભાઇ મશરૂએ જણાવ્યું છે.આ કેમ્પમાં નામ નોંધાવવા ખમીરભાઇ મજમુદાર,આશુતોષ બુચ,દિપલ રૂપારેલીયા,હિતેષભાઇ જોષીનો સંપર્ક કરવાનો રહેશે.

જૂનાગઢમાં વિનામુલ્યે સંધિવાના રોગોનો નિદાન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો