તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાં સુખરામદાસ સાહેબ મસંદ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢમાં સુખરામદાસ સાહેબ મસંદ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં સુખરામદાસ સાહેબ મસંદ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.10ના સાંજે 6 થી 7 કલાકે અંબિકાનગર સિન્ધી કોમ્યુનિટી હોલથી પ્રહલાદભાઇ ટોપણદાસ વિધાણીના ધર સુધી શોભાયાત્રા,તા.11ના સાંજે 5 થી 8 કલાકે સુખધામ મંદિર ખાતે સત્સંગ કિર્તન,રાત્રે 8 થી 9:30 કલાકે રામ ટેકરી ખાતે ભંડારો તેમજ તા.12ના સાંજે 5 થી 8 કલાકે સુખધામ મંડળી ખાતે સત્સંગ કીર્તન જેવાં કાર્યક્રમો યોજાશે.આ કાર્યક્રમમાં સાંઇ સંજયકુમાર મસંદ તથા માતા અનુપમા દેવી ઉપસ્થિત રહેશે.

જૂનાગઢમાં શીખ સમાજમાં વિવિધ કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો