તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • શહેરમાં મહતમ તાપમાન 32.0 ડિગ્રી તો લઘુતમ તાપમાન 24.1 ડિગ્રી નોંધાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં મહતમ તાપમાન 32.0 ડિગ્રી તો લઘુતમ તાપમાન 24.1 ડિગ્રી નોંધાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાદરવા માસની શરૂઆતે

વાતાવરણમાં ગરમાવો મિશ્ર ઋતુ અનુભવતા લોકો

ભાદરવામાસની શરૂઆત સાથે વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. હાલ ચોમાસાની સીઝન ચાલતી હોવા છતાં વરસાદે વિરામ લીધો છે જયારે તાપમાનનો પારો એકાએક ઉપર ચઢી જતાં લોકોને ગરમીનો પણ અનુભવ થઇ રહ્યો છે.

ચોમાસાની સીઝન તેના છેલ્લા ચરણમાં ચાલી રહી છે. ભારદવા માસમાં ગરમીનો પારો પણ ઉંચે ચઢયો છે તો અઠવાડીયાથી મેઘરાજાએ પણ વિરામ લેતા તાપમાન ગરમ બન્યું છે.

જૂનાગઢમાં આજે મહતમ તાપમાન 32.9 ડિગ્રીએ જયારે લઘુતમ તાપમાન 24.1 ડિગ્રીએ નોંધાયું હતુ. જયારે પવનની ઝડપ 1 કલાકનાં 14.9 પ્રતિ કિમી હતી. સવારનાં સમયે વાતાવરણમાં ભેજની ટકાવારી 84 તો બપોર બાદ 57 ટકાવારી નોંધાઇ હતી.

વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા રાત્રીનાં ઠંડુ વાતાવરણ તો દિવસમાં ગરમ વાતાવરણ એમ લોકો મિશ્ર ઋતુ અનુભવી રહ્યા છે. જોકે હવામાન ખાતાનાં નિર્દેશ પ્રમાણે વરસાદનો હજુ પણ એક રાઉન્ડ આવશે. હાલ તો મેઘરાજાએ વિરામ લેતા વાતારણ ગરમાયું છે. ત્યારે લોકો પણ ચોમાસાની ઋતુમાં ઉનાળાની ગરમીનો અહેસાસ કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો