તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • આગામી તા.15 9 2016નાં મુસદ્દો તો તા.5 જાન્યુ. 2017નાં રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી તા.15 -9-2016નાં મુસદ્દો તો તા.5 જાન્યુ. 2017નાં રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત ચૂંટણી પંચનાં આદેશ અનુસાર

મતદારયાદીમાં સુધારણાની કામગીરીનો પ્રારંભ કરાશે

ભારતચુંટણીપંચનાં આદેશ અનુસાર તા.1/1/2017ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં તમામ વિધાનસભા મતદાર વિભાગની મતદાર યાદીઓ નવા ફોર્મેટમાં મતદારનાં ફોટા તથા નવા સીમાંકન આધારે નિયત થયેલ વિસ્તારો મુજબ વિધાન સભા મતદાર વિભાગની મતદાર યાદીઓનો મુસદો તૈયાર કરી મતદાર યાદી તથા તમામ પુરવણી યાદી સંકલીત કરી મતદારનાં ફોટાવાળી મતદાર યાદીનો મુસદો તૈયાર કરી તા.15/9/2016નાં રોજ મતદાર યાદીનો મુસદો પ્રસિદ્ધ કરવાનો છે. તા.15 સપ્ટેમ્બર થી તા.16/9 સુધી હક્ક દાવા અને વાંધા રજુ કરવાનો સમય ગાળો તા.16/9 થી 6/10 સુધી ગ્રામસભા/શહેરી સ્થાનિક સંસ્થાઓ અને નિવાસી કલ્યાણ મંડળોની સંબંધીત ભાગોનું વાંચન અને ચકાસણી તા.18/9, 25/9 અને 9/10નાં રાજકીય પક્ષોનાં બુથ લેવલ અજન્ટોની હાજરીમાં હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનાં ખાસ અભિયાન અને તા.5/1/2017 આખરી મતદાર યાદીની પ્રસિદ્ધી કરાશે.

મતદાર યાદી સુધારણા માટે એક અભિયાન યોજી મતદાર યાદીને અદ્યતન કરવાનું નક્કી કર્યું છે. તા.18/9, તા.25/9 ફઅને તા.9/10નાં ત્રણેય દિવસોમાં નિયોજીત સ્થળોએ હક્ક-દાવા અંગે વાધા અરજી સ્વિકારાશે.

જેથી મતદારો પોતાના મતદાન મથકનાં સ્થળોએ રૂબરૂ જઇને પોતાના નામો મતદારયાદીમાં હોય તો દાખલ કરવા માટે તેમજ મતદારયાદીમાં જે નામો નોંધવામાં આવ્યા છે તેમાં કોઇ ભુલ હોય તો તે સુધારવા માટે સ્થળ ઉપર અરજી આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો