તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તડીપાર કરેલા બે શખ્સ જૂનાગઢમાંથી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોક્કસબાતમીના આધારે સાબલપુર બસ સ્ટેશન પાસેવોચ ગોઠવી હતી. દરમ્યાન શંકાસ્પદ હિલચાલ કરતા સાજીદ ઉર્ફે મમુ મામદભાઇ હોથી અને સલીમ કેશર ઠેબાને ઝડપી લીધા હતા.બન્ને શખ્સને એક વર્ષ માટે જૂનાગઢ,પોરબંદર,અમરેલી,ગીરસોમનાથ અને રાજકોટ જિલ્લામાંથી તડીપાર કરેલા હોવાથી બન્ને શખ્સને તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા. અંગે તાલુકા પોલીસ આગળની તજવીજ હાથ ધરી હતી.

ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા હોવાથી બંનેને એક વર્ષ માટે તડીપાર કરાયાં હતાં તસ્વીર- મેહુલ ચોટલીયા

1 વર્ષ માટે તડીપાર કરાયાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો