તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ધોરાજીની દુષ્કર્મ પીડિતાને સોલા સિવિલમાં ચેકઅપ માટે આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીની દુષ્કર્મ પીડિતાને સોલા સિવિલમાં ચેકઅપ માટે આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનાધોરાજીમાં 14 વર્ષની સગીરા પર થયેલા દુષ્કર્મ બાદ તેણીના 25 સપ્તાહના ગર્ભનો ગર્ભપાત માટે દાદ માગતી પિટિશનમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલે સ્પષ્ટતા કરી હતીકે, તેણીની માનસીક હાલત યોગ્ય છે, પરંતુ તેણીની શારીરિક હાલત બાબતે કોઇ સ્પષ્ટતા નહી કરતા જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ વધુ સારા સાધનો ધરાવતી સોલા સિવિલ હોસ્પિટલમાં તરૂણીની ચકાસણી કરાવવા માટે આદેશ આપ્યો છે.

રિટમાં એવી માગ કરવામાં આવી હતીકે, કિશોરીની વય અને તેની શારીરિક સ્થીતીને ધ્યાને લઇ તેણીને 25 સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજુરી આપવામાં આવવી જોઇએ. જે કેસમાં આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા રજૂઆત કરાઇ હતીકે, તરૂણીની માનસીક સ્થીતી પુખ્ત છે જેથી તે બાળકને જન્મ આપી શકે તેવી માનસીક મજબુતાઇ ધરાવે છે. શારીરિક સ્થીતી બાબતે તબીબ રીપોર્ટમાં જણાવ્યું હતુંકે, 25 સપ્તાહનો ગર્ભ હોવાથી તેનો ગર્ભપાત થઇ શકે નહી.

જૂનાગઢ હોસ્પિટલમાં સ્પષ્ટતા નહી થતાં હાઇકોર્ટે ટીકા કરી

શારીરિક હાલત અંગે સ્પષ્ટતા નહીં થતાં આદેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો