વિસાવદર, વંથલીમાં અકસ્માત : 4ને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર, વંથલી અને માણાવદરમાં માર્ગ અકસ્માતમાં પાંચને ઇજા પહોંચી હતી. વિસાવદરનાં સરસઇ સતાધાર રોડ પર રીક્ષા નં.જીજે-11-વાય-813નાં ચાલકે ભેંસાણનાં રાણપુરનાં ધર્મેશ પ્રેમજીભાઇ રાખશીયા, તેમની પત્નિ અને ત્રણ વર્ષની પુત્રી દ્રષ્ટિને હડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. જયારે વંથલીનાં મેંગો માર્કેટ ત્રિકોણીયા પાસે મેટાડોર નં.જીજે-3-ડબ્લયુ-9024નાં ચાલકે બાઇકને હડફેટે લઇ ખલીલપુરનાં સામજીભાઇ છગનભાઇ ચાવડા અને લક્ષ્મીબેનને ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...