તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યાસના ટેન્શનમાં સગીરાનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારની દુ:ખદ ઘટના

નાની-નાની બાબતમાં આત્મહત્યાનાં બનાવો સમાજ માટે ચિંતાનો વિષય

જૂનાગઢનાંઅન્નપૂર્ણા અેપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ અભ્યાસ ભારરૂપ લાગતા ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જૂનાગઢનાં અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઇ કાપડીની સગીર દિકરી ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં તેને ટેન્શન રહેતું હોવાથી ગઇકાલે તેણે ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પીએસઆઇ બી. ડી. જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો. અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો