તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સીંધી સોસાયટીની વાડીનાં સીસી ટિવી કેમેરામાં ઘટના કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીંધી સોસાયટીની વાડીનાં સીસી ટિવી કેમેરામાં ઘટના કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાત્રીનાં 1:47એ ગાડીમાં માલ ભરી નાસી ગયો

જૂનાગઢમાં ફૂલેકું ફેરવનારનાં મકાન પર તેના ભત્રીજાનો કબ્જો

સીંધીવેપારી નંદલાલભાઇ છતવાણીએ જણાવ્યું હતું કે, હાલ તેવી વાત થઇ રહી છે કે, જેના રૂપિયા ગયા એવા લોકોએ મકાન અને દુકાનમાં કબ્જો કરી લીધો છે. ખરેખર એવું નથી. મકાન અને દુકાન પર તેના ભત્રીજાએ કબ્જો કર્યો છે. જે રાત્રીનાં રણજીતસીંઘ આયલસીંઘાણી નાસી ગયો હતો. ત્યારે એક ગાડી તેને મૂકવા ગઇ હતી. તેમજ ગાડી પરત આવી હતી. તેમાંથી એક વ્યક્તિએ મકાનનાં તાળા ખોલી કબ્જો કર્યો છે. તમામ ઘટના સોસાયટીની વાડીનાં સીસી ટીવી કેમેરામાં કેદ થયેલી છે. કબ્જો કરનાર રણજીતસીંઘનો ભત્રીજો થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો