તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ કેસમાં આરોપીનાં જામીન ફગાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરતાલુકાનાં લાલપુર ગામે રહેતા એક કોળી શખ્સે એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. બનાવમાં કોર્ટે આરોપીનાં જામીન ફગાવી દીધા છે.

અંગેની મળતી માહીતી મુજબ વિસાવદર તાલુકાનાં લાલપુર ગામનાં હસમુખ નાનજીભાઇ ઉર્ફે નનકુભાઇ મોલાડીયા (ઉ.24) નામનાં કોળી શખ્સે એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાદમાં તેની સાથે તેણે લગ્ન પણ કરી લીધા હતા. અંગેનો ગુનો દાખલ થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. કેસમાં તેણે જામીન ઉપર મુક્ત થવાની અરજી કરી હતી. જેને જૂનાગઢનાં એડીશ્નલ સેશન્સ જજ પી. જે. અગ્રાવતે ફગાવી દીધી હતી. આમ દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીનાં જામીન ફગાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો