તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ખેડૂતોને પાક વીમો ચૂકવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં ઠેર-ઠેર મગફળીનાં પાકમાં મુંડા (ઇયળ)નાં કારણે પાક નિષ્ફળ જઇ રહ્યો છે જેથી વહેલીતકે પાક વિમો ચુકવવામાં આવે તેવી માંગ ખેડુત આગેવાને કરી છે. વંથલી તાલુકા સહીત જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષ નહીંવત વરસાદથી ખેડૂતો પાકનું પુરતુ ઉત્પાદન મેળવી શકયા હતા અને વર્ષ પણ મગફળીમાં મુંડા નામની જીવાતનાં કારણે પાક નિષ્ફળ ગયો છે જેથી વિસ્તારોમાં તંત્ર દ્વારા વહેલીતકે સર્વત્ર કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને પાક વીમો ચુકવવામાં આવે તેવી માંગ સાથે લુશાળા ગામે રહેતા ખેડૂત આગેવાન પી.ડી.ડાંગરે ઉચ્ચકક્ષાએ રજુઆતકરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ મગફળીનાં પાકમાં મુંડા અને કપાસમાં પણ ઇયળનો ઉપદ્રવ વધતા ખેડુતો ચિંતીત બન્યા છે. જેથી વહેલી તકે વળતર ચુકવવામાં આવે તેવી ખેડુતો પણ માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો