તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢના મધુરમ વિસ્તારમાં વિનાયક ગૃપ દ્વારા સતત 12 વર્ષથી ગણેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં વિનાયક ગૃપ દ્વારા સતત 12 વર્ષથી ગણેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં વિનાયક ગૃપ દ્વારા સતત 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન થાય છે.બડા ગણેશ તરીકે અોળખાતા અા પંડાલનું ડો.પીયુષ ટાંક,ભાવેશ ટાંક,રોહીતભાઇ પ્રવીણભાઇ,પ્રકાશભાઇ,રમેશભાઇ,ટીનુભાઇ સહિતના જેહમત ઉઠાવી રહ્યા છે. દરરોજ 800થી વધુ બાળકોને ભોજન પણ કરવામાં આવે છે. તસવીર- મહેુલ ચોટલીયા

મધુરમ માં 12 વર્ષથી બડા ગણેશ બિરાજે છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો