તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

જૂનાગઢ | ચોરવાડપોલીસે ગડુ ગામેથી રમેશ લાખા વાસણ, પ્રતાપ બચુ પરમાર, જયેશ બાબુ પંડિત, ફિરોઝ મહમદ મકરાણી, દિપક ગોવીંદ કાછેલા, જેઠા મનજી ચાંડેગરા, રમેશ કરશન ગઢીયા, મયુર મનસુખ વિરડાને જુગાર રમતા ઝડપી લઇ રૂપિયા 37,050નો મુદામાલ કબજે કર્યો હતો.

માળિયાહાટીનાનાં ગડુ ગામેથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો