તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • સાઇકલ યાત્રામાં અમદાવાદ શહેરથી સાથે આવેલા તેના બે સાથીઓ સાથે હરિયાણાની પ્રજ્ઞાચક્ષુ યુવતી વહે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇકલ યાત્રામાં અમદાવાદ શહેરથી સાથે આવેલા તેના બે સાથીઓ સાથે હરિયાણાની પ્રજ્ઞાચક્ષુ યુવતી વહેલી સવારનાં ગિરનાર પર્વત ચઢવાનું શરૂ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હરિયાણાનાંહિસ્સારમાં રહેતી અને ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી પ્રજ્ઞાચક્ષુ યુવતીએ અમદાવાદથી સાયકલ પર યાત્રા શરૂ કરી હતી. શુક્રવારે સાંજનાં જૂનાગઢ આવી હતી. તેમના સાથી વિશાલ અને વિશ્વાસ સાયકલ પર જૂનાગઢ આવી ગિરનાર ચડવાનું નિક્કી કર્યુ હતુ.તેમા કોઇએ જોડાવું હોય તો કહ્યું હતું ત્યારે માંદવી ગર્ગે મજાકમાં આવવાનું કહ્યું હતું. બાદ મજાક હકિકતમાં બદલાઇ ગઇ હતી. તેમના સાથે સામે કોમ્યુનિકેશનનો પડકાર હતો.પરંતુ તેના માટે માંદવી ગર્ગનાં હાથમાં દોરી બાંધી દીધી હતી.તેની મદદથી દિશા બતાવતા હતા.માંદવી ગર્ગને રેટનાઇટીંજઝ પેગમેન્ટોઝા ની બીમારી છે.14 વર્ષની ઉમરથી બીમારી તેને લાગુ પડી હતી. જેમાં ધીરે ધીરે આંખની રોશની જતી રહી છે. માંદવી ગર્ગે જણાવ્યું હતું કે, મને પહેલેથી માઉન્ટ ટેનીંગનો શોખ છે. તેમને તેનો કોર્ષ પણ કર્યો છે. ગિરનાર સર કરી સાબીત કરવુ છે કે દુનિયામાં કોઇ માટે કોઇ કામ અશકય નથી. દરેક વાલીઓ પોતાનાં સંતાને આગળ વધતા રોકવા જોઇએ. તેમની સાથે તેમનાં માતા ઉષા ગર્ગ પણ હતા. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સાઇકલ યાત્રા અને ગિરનાર પર ચઢાણ કરી એક પ્રેરણા પુરી પાડશે.

લીમડીથી રાજકોટ વચ્ચે ટ્રાફિક વધુ નડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો