તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાં બ્રહ્મસમાજ દ્વારા ઇષ્ટદેવ પરશુરામ ભગવાનની એપ્રિલ માસમાં જન્મજયંતિની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢમાં બ્રહ્મસમાજ દ્વારા ઇષ્ટદેવ પરશુરામ ભગવાનની એપ્રિલ માસમાં જન્મજયંતિની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં બ્રહ્મસમાજ દ્વારા ઇષ્ટદેવ પરશુરામ ભગવાનની એપ્રિલ માસમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ જ્ઞાતિ જમણવાર, શોભાયાત્રા, ફ્લોટસ અંગેની ચર્ચા વિચારણા માટે તા.27 માર્ચના સાંજે 6 કલાકે મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. મિટીંગમાં દરેક બ્રહ્મપરિવારે હાજર રહેવા બ્રહ્મસમાજ જિલ્લા પ્રમુખ પરેશભાઇ જોષીએ જણાવ્યું છે.

પરશુરામ જયંતિની ઉજવણીને લઇને બ્રહ્મસમાજની મિટીંગ મળશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો