તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • હાટકેશ સહિયર વૃંદ ગીતાજીના અધ્યાયનો તલસ્પર્શી અભ્યાસ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાટકેશ સહિયર વૃંદ ગીતાજીના અધ્યાયનો તલસ્પર્શી અભ્યાસ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનીહાટકેશ સહિયર વૃંદ સંસ્થા દ્વારા અધ્યાત્મક ચિંતન હેઠળ નિયમીત રીતે ગીતાજીનો તલસ્પર્શી અભ્યાસ અને ચિંતન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી માસની મિટીંગ તા.20 માર્ચના સાંજના 5:30 થી 6:30 કલાકે મોતીબાગ ખાતે પહેલા ગેટથી આવતા પાણીની પરબ સામેની લોનમાં આયોજન કરવામાં આવ્યું છે. અભ્યાસ વર્ગમાં ગીતાજીના અધ્યાયના તમામ અગત્યના શ્લોકોનો તલસ્પર્શી અભ્યાસ, સમુહ ચર્ચા અને ચિંતન કરવામાં આવશે. વિનામુલ્યે અભ્યાસવર્ગમાં અધ્યાત્મમાં રસ ધરાવતા નાગરિકોને ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ હેમાબેન શુક્લે નિમંત્રણ પાઠવ્યું છે. માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની જાણકારી માટે આવી સ્પર્ધા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો