તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસ્થિર મગજના યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાના અવશાન બાદ ઘરેથી ભાગી ગયો હતો

જામનગરનાધ્રોલના મોટા વાગોદર ગામનો કિશનભાઇ બિપીનભાઇ મહેતાના પિતાનું અવશાન થયા બાદ યુવાન આઘાતમાં સરી પડ્યો હતો. અને કોઇને કહ્યા વિના ઘરેથી નીકળી ગયો માતાએ યુવાનના ગુમ થયાની પોલીસ ફરિયાદ નો઼ધાવી હતી. દરમિયાન ડીવાયએસપી એ.વી.ગખ્ખર અને આર.એ બેલિમ,અેન.અેમ.ડાંગર,સહિતનાને યુવાન જૂનાગઢના કાળવા ચોકમાંથી આવ્યો હતો. વાલી વારસદારની પુછપરછ કરતા તેન માતા તથા ભાઇ મોરબીમાં રહેતા હોવાનું જણાવ્યું. યુવાનનું માતા પિતા સાથે પુન:મિલન કરાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો