તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલામાં ખાખડીનાં ભાવમાં ઉછાળો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાનાંમાધુપુર ગામનાં ખેડૂતો ગોકળભાઇ ડોબરીયા અને વલ્લભભાઇ રાબડીયાએ જણાવેલ કે નવેમ્બર માસમાં આવેલ મોરમાં બંધાયેલ કેરી બળી ગયા છે અને જાન્યુઆરીમાં ફુટેલા મોરમાં પણ ખરાબ હવામાનથી બંધારણ બરાબર થતુ નથી કેરીનો પાક સાવ ઓછો જોવા મળી રહ્યો છે. માધુપુર ચોકડી, આંકોલવાડી ચાર ચોક અને ધાવા બસ સ્ટેશન ચોક ખાખડીનાં પીઠા ગણાતા હોય વધુ ખાખડીની આવક થતી દસથી વધુ થડા લાગતા અને જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, પોરબંદરનાં ધંધાર્થી ખાખડી ખરીદવા આવતા દરરોજ બે ટેમ્પાની આવક છે. દર વર્ષે 5 રૂપિયે કીલો મળતી ખાખડી અત્યારે પચાસ રૂપિયાની કીલો થઇ છે. ખાખડીની ઓછી આવકથી માધુપુર ચોકડી અને આંકોલવાડી ચાર ચોક સુમસામ બન્યા છે.

ઓછી આવકથી માધુપુર ચોકડી, આંકોલવાડી ચાર ચોક સુમસામ

ગત વર્ષે કિલાનાં 5 અને વર્ષે 50 રૂપિયા થયા. તસવીર- જીતેન્દ્ર માડંવીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો