તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • તૈયારીને લઇ પ્રદેશ યુવા મોરચાનાં અધ્યક્ષ આજે જૂનાગઢ શહેરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારીને લઇ પ્રદેશ યુવા મોરચાનાં અધ્યક્ષ આજે જૂનાગઢ શહેરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીમાંભાજપનાં વિજય બાદ જૂનાગઢમાં તા. 18માર્ચનાં વિજ્યોત્સવ મનાવવામાં આવશે. તેમજ જૂનાગઢમાં 23 માર્ચનાં શહિદ દિનની ઉજવણી કરવામાં આવશે. તે નિમીતે ભાજપ દ્વારા શહિદ કુચ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ જિલ્લા, જૂનાગઢ મહાનગર, ગીર સોમનાથ જિલ્લા, પોરબંદર જિલ્લાનાં કાર્યકર્તાઓ જોડાશે. રેલી જૂનાગઢ સ્વામી વિવેકાનંદ સ્કુલનાં ગ્રાઉન્ડ ખાતેથી નિકળશે. ભાજપ દ્વારા રેલીને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તૈયારીને લઇ આવતીકાલે ગુજરાત પ્રદેશ યુવા મોરચાનાં અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ જૂનાગઢ આવશે. અને સવારે 9:30 કલાકે સુરજ મલ્ટીપ્લેકસ ખાતે હાજર રહી ચારેય જિલ્લાનાં મુખ્ય કાર્યકર્તા સાથે બેઠક યોજશે તેમ જયસિંહ પઢિયાર હિરેન રાયચુરા, જયેન્દ્ર સાવલિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો