તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોકડ 2050 સહિતનો મુદ્દામાલ કબજે

જૂનાગઢનારામદેવપરા વિસ્તારમાંથી પોલીસે તીનપત્તીનો જુગાર રમતા 3 શખ્સને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી રૂા 2050 રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. અંગે ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના રામદેવપરા વિસ્તારમાં કેટલાક શખ્સ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના અાધારે અે ડિવિઝન પોલીસના પી.આઇ.અાર.એલ રાઠોડના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફે રેઇડ પાડી હતી. અને અયુબ નુરમહમદ,ઇકબાલ અબુ શમા અને ફિરોજ હાસમ જુણેજાને ઝડપી લીધા હતા. પોલીસે શખ્સો પાસેથી રૂા 2050 તથા અન્ય મુદામાલ કબજે કર્યો હતો. અંગે ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો