તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આજે ધો.12માં ભૂગોળ સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહારનું પેપર લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ધો.12માં ભૂગોળ-સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહારનું પેપર લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલબોર્ડની પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. ધો.10 અને ધો.12નું પહેલું પેપર સરળ નિકળ્યું હતું. પહેલું પેપર સરળ નિકળતા વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને ગભરાટ ઓછો થઇ ગયો છે ત્યારે ધો.10નું વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ ધો.12નું આંકડાશાસ્ત્ર તેમજ રસાયણ વિજ્ઞાનનું પેપર સરળ નિકળતાં છાત્રો ખુશ જોવાં મળ્યા હતાં. ધો.10ના કુલ 28562 છાત્રોમાંથી 28061 હાજર રહ્યાં હતાં જ્યારે 501 છાત્રો ગેરહાજર રહ્યાં હતાં તેમજ ધો.12 સા.પ્રવાહમાં કુલ 9615 છાત્રોમાંથી 9435 હાજર રહ્યાં હતાં જ્યારે 180 છાત્રો ગેરહાજર રહ્યાં હતાં અને ધો.12 વિ.પ્રવાહમાં કુલ 5678 છાત્રોમાંથી 5528 છાત્રો હાજર રહ્યાં હતાં જ્યારે 150 છાત્રો ગેરહાજર રહ્યાં હતાં. જિલ્લામાં કોઇ ગેરરીતી નોંધાઇ હતી. આજે ધો.12 સા.પ્રવાહમાં ભૂગોળ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહારનું પેપર લેવામાં આવશે. ધો.10 અને ધો.12 વિ.પ્રવાહના છાત્રોને આગળના પેપરની તૈયારી કરવા માટે 2 દિવસની રજા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો