તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના અંગે વર્કશોપ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના અંગે વર્કશોપ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંપરશુરામ ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢમાં રહેતાં સરકારી નોકરી વાંચ્છુ ઉમેદવારો માટે જીપીએસસી, ટેટ, ટાટ, પીઆઇ, સમાજ કલ્યાણ અધિકારી, સબ ઓડીટર, હેડક્લાર્ક, તલાટી, નાયબ મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તા.19 માર્ચના સવારે 10 કલાકે તક્ષશિલા વિદ્યાનિકેતન, બ્રહ્મસમાજ કન્યા છાત્રાલય ખાતે વિનામુલ્યે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી નોકરી વાંચ્છુક ધો.12 પાસ અને સ્નાતક ઉમેદવારોને ભાગ લેવા આવકારવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો